Lists can be exported reliably when the whole list uses a consistent list style. Use the Numbering or Bullets icon to generate a list in Writer. If you need a list without numbering or bullets, use <emph>Format - Bullets and Numbering</emph> to define and apply the respective list style.
યાદીઓ ને વિશ્ર્વાસપાત્ર રીતે નિકાસ કરી શકાય છે જ્યારે આખી યાદી એ સુસંગત યાદી શૈલી રીતે વાપરે છે. લેખક માં યાદી ને ઉત્પન્ન કરવા માટે નંબર ક્રમમાં અથવા બુલોટો ચિહ્નો ને વાપરો. જો નંબર ક્રમમાં અથવા બુલેટો વગર યાદીની તમારે જરૂર હોય તો, વ્યાખ્યાયિત કરવા માટે બુલેટો અને નંબર ક્રમનાં બંધારણ ને વાપરો અને સંબંધી યાદી શૈલી ને લાગુ કરો.